તારીખ ૨૭.૦૪.૨૦૨૪ નાં શનિવાર નાં રોજ મેન્ટનન્સ ની કામગીરી ને લીધે પીજીવિસીએલ શહેર પેટા વિભાગ ૨, હેઠળ ના નીચે મુજબ ના ફીડર તથા વિસ્તારો માં ફીડર સમારકામ સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે કામપૂર્ણ થયે કોઇપણ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.
(૧)ગોપાલ ફિડર: રિલિફનગર,રોટરીનગર,અરુણોદયનગર,રામકૃષ્ણનગર,જનકલ્યાણસો.,વર્ધમાનનગર, સરસ્વતીસોસા, વિદ્યુતનગર, હરિપાર્ક, ગિરિરાજસોસા.,ગોપાલસોસા, શિવમ પાર્ક, આશા પાર્ક,તથા આસપાસ ના વિસ્તાર
(૨)વેજીટેબલ ફિડર: ભીમસર(મફતિયાપરા),પંચમુખીહનુમાનમંદિર,સ્મસાન,વેજીટેબલ રોડ, ભાગ્યલક્ષ્મી સોસા, જીલ્લાસહકારીદૂધ ની ડેરી,ઉમા ટાઉનશીપ. તથા આસપાસ ના વિસ્તારો
——
ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૨૭/૦૪/૨૦૨૪ ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેન્ટનન્સના કામ માટે બંધ રહેશે
66 કેવી ઘુંટુ રોડ સબ સ્ટેશનમાંથી નીકળતા લેન્ઝ Ind, સિલ્ક Ind તથા વિવાંન્ટા Ind ફીડર સવારે ૦૮:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.
ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજ જોડાજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.
નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.