તારીખ ૨૯.૦૪.૨૦૨૪ નાં સોમવાર નાં રોજ મેન્ટનન્સ ની કામગીરી ને પગલે એમ હોસ્પિટલ ફીડર ના વિસ્તારો માં ફીડર સમારકામ સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. કામપૂર્ણ થયે કોઇપણ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.
એમ.હોસ્પિટલ ફિડર: નટવર પાર્ક, અમૃતપાર્ક, શ્રીજી એપાર્ટમેંટ,ફ્લોરા,વૃંદાવનપાર્ક,આરડીસી બેન્ક પાસેનાબધાફ્લેટ્સ,લાલબાગ,લક્ષ્મી નારાયણ સોસા., સર્કિટ હાઉસ, મહારાણા સોસા, સિધાર્થસોસા, ગુરુકૃપા હોટલ , તથા આસપાસ ના વિસ્તારો.