મોરબીના ભડીયાદ કાંઠા વિસ્તારમાંથી યુવતી લાપતા

મોરબીના ભડીયાદ કાંઠા વિસ્તારમાં રહેતા રમેશભાઈ દેવજીભાઈ ભોંયાની 19 વર્ષિય દિકરી દક્ષાબેન ભોંયા તા.5 જૂનના રોજ સોડા પીવા જવાનું કહી લાપતા થય જતાં પરિવાર ચિંતિત બન્યો છે.

આ બનાવ અંગે દિકરીના પિતા રમેશભાઈએ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકે ગુમ થયા અંગેની અરજી આપી છે. તથા જો કોઈને ઉપરોક્ત ફોટા વાળી દિકરી અંગેની જાણ થાય તો તેમણે મો.9978553895 પર સંપર્ક કરવા અપિલ કરી છે.