શનાળા થી ઘૂનડા રોડ પર આવેલ ધર્મમંગલ સોસાયટી માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ
આ તકે બગથલા નકલંક ધામ ના મહંત દામજી ભગત, ટંકારા પડધરી ના ધરાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને સંગઠન પ્રમુખ અરવિંદ ભાઈ વાસદડીયા એ હાજરી આપી અને ખૂબ બહોળા પ્રમાણ માં મોરબી ની જનતા એ હાજરી આપી શોભા માં અભિવૃદ્ધિ કરેલ છે