મોરબીના યુવા પત્રકાર કિશન પરમારની દીકરી માહીનો આજે જન્મદિવસ

દિવ્ય ભાસ્કર અખબારના મોરબી જિલ્લાના બ્યુરો ચીફ કિશનભાઇ પરમારની દીકરી માંહીનો આજે જન્મદિવસ છે માહીએ આજે પાચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા માતા પિતા દાદા દાદી ભાઈ તેમજ પરિવારના સભ્યો અને સગા સબંધી મિત્રો એ શુભેચ્છા પાઠવી હતી