સુલતાનપુર પ્રાથમિક શાળા માં યોગ દિવસની ઉજવણી કરાઈ

21 મી જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામાં યોગ કરાવવામાં આવ્યા અને યોગ માં સારી રીતે યોગ કરનાર 1 થી 4 વિધાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

જેમાં દવાખાના ના સ્ટાફ દ્વારા યોગના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ એ અલગ અલગ આસન કર્યો હતા સારુ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને યગ હંમેશા કરવા જોઇએ એવી શપથ લેવામાં આવી હતી કેમ કે યોગ બનાવે નિરોગી યોગ કરો અને રહ્યો તન મન થી સ્વચ્છ