મોરબી જિલ્લામા પલ્સ પોલિયો કામગીરી અંતર્ગત પોલિયો બુથનુ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા ઉદઘાટન કરાયું

મોરબી જિલ્લામા પલ્સ પોલિયો કામગીરી અંતર્ગત જિલ્લા કક્ષા નુ પોલિયો બુથ કામગીરી નુ ઉદઘાટન સમારોહ જિલ્લા પંચાયત ના પ્રમુખ હંસાબેન પારઘી ના વરદ હસ્તે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે રાખવામાં આવેલ

જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, મોરબી સિવિલ હોસ્પિટલ ના અધિક્ષક, RCHO, THO મોરબી, જિલ્લા IEC અધિકારી એ હાજરી આપેલ. આજના દિવસે મોરબી જિલ્લા મા 631 બુથ ઉપર 1.23લાખ 0 થી 5 વર્ષ ના બાળકો ને પોલિયો ના ટીપા પીવડાવવામાં આવશે