લજાઈ સેવા સહકારી મંડળી ની ચૂંટણી “સેવક” પેનલનો જંગી બહુમતીથી વિજયી

લજાઈ સેવા સહકારી મંડળીમાં તાજેતર ચૂંટણી કરવામાં આવી હતી જેમાં સહકાર પેનલના મોરબી ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ બળવંત ભાઈ કોટડીયા અને ટીમ અને ગૌતમ ભાઈ વામજાની “સેવક પેનલ” વચ્ચે ચુંટણી યોજાઈ હતી જેમાં સેવક પેનલ ના ૧૬ માંથી ૧૬ ૧૦૨ મત તમાંમ સભ્યો ભવ્ય વિજય થયો જેમાં ગૌતમ ભાઈ વામજા 334, આશિષ રૈયાણી 332, રમેશભાઈ મસોત 332, વિપુલ વામજા 331, દયારામ ભાઈ મસોત 328, ચિરાગ પટેલ 328, ભૂદરભાઈ વામજા 328 , મગનભાઈ મારવાણીયા 328 , તેજાભાઈ કોટડીયા 327, હરપાલસિંહ જાડેજા 327 , સુરેશભાઈ મસોત 326 હુસેનભાઇ વકાલીયા 323 , નાના સીમંત પિન્ટુભાઈ પાણ 347 , મહિલા ભાનુબેન જયંતીલાલભાઈ મસોત 336, ગોદાવરીબેન મનસુખભાઈ મસોત 336 , અનું જાતિ હરખા ભાઈ હરીભાઈ મકવાણા 336, સેવક પેનલ ભવ્ય વિજય થયો હતો

આ તકે માજી જિલ્લા પંચાયત ચેરમેન રમેશભાઈ મસોત, પી ડી મસોત, જગદીશ રૈયાણી, સંજય મસોત, જીજ્ઞેશ મસોત, મુકેશ વામજા, અશોક પાણ, જગદીશ મસોત, ભગવાનજી, વિનોદ અઘારા, પ્રતિપાળ સિંહ જાડેજા, વેલજીભાઈ કોટડીયા, મનજી બાપા, અંકુર મસોત, ચંદુલાલ મસોત, ભાણજીભાઈ વામજા, લિંબાભાઈ મસોત, પાણજીવનભાઈ મસોત, ધનજીભાઈ મામદભાઈ વકાલિયા એ શુભેચ્છા પાઠવી હતી