હળવદ : ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે નશા મુક્તિ દિવસ ઉજવાયો

.26/06/2024 ના આંતરરાષ્ટ્રીય નશા મુક્તિ દિવસ નિમિત્તે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન સંસ્થા હળવદ ખાતે ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ચેરમેન રમાબેન ગડારા, પિયુતાબેન પટેલ, ખુશ્બુબેન કોઠારી, દીપાબેન રાવલ, બીપીનભાઈ વ્યાસ અને ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દવે તેમજ બાળ સુરક્ષા ના કર્મચારી રીતેશભાઈ ગુપ્તા તેમજ સહકર્મચારી દ્વારા સમાજ ઉપયોગી વ્યસન મુક્તિ કાર્યક્રમની સહિયારી ઊજવણી કરેલ હતી