મોરબી : પિતાની પ્રથમ પુણ્યતિથી નિમિતે સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

સ્વ. સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તારીખ 1/7/2024 ના રોજ સિવિલ હોસ્પિટલ મોરબી માં બ્લડ ડોનેશન કેમ્પ નું અનસ્ટોપેબલ વોરિયર ગ્રૂપ ના સૌજન્યથી આયોજન કરવામાં આવ્યું હતું

તેમાં જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી જિલ્લા મહામંત્રી જેઠાભાઈ મિયાત્રl, પત્રકાર બિપીનભાઈ વ્યાસ, પ્રવીણભાઈ વ્યાસ, મોરબી શહેર મહિલા મોરચા ના પ્રમુખ અલ્પાબેન કક્કડ, ઉપપ્રમુખ આરતીબા રાણા, કારોબારી સભ્ય સરલાબેન રાચ્છહાજરી આપી હતી અને સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો

આ કેમ્પ ને સફળ બનાવવામાં પંકજભાઈ, સુરેશભાઈ ચૌહાણ, જયશ્રીબેન સાગરભાઈ વાઘેલા અનસ્ટોપેબલ વોરિયર ગ્રૂપ ના પ્રમુખ હેતલબેન પટેલ સહિતના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવમાં આવી હતી