ટંકારા : ન્યુ વિઝન સ્કૂલ ખાતે 1500 વૃક્ષો વાવવામાં આવ્યા

ટંકારા ખાતે ન્યુ વિઝન સ્કૂલ દ્વારા હર સાલ વિશેષ ઘોષણાના કાર્યક્રમ અંતર્ગત એક વિદ્યાર્થી એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરી શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ડ્રાઇવર ટીમ દ્વારા 1500 જેવા વૃક્ષો વાવવા તેમજ વૃક્ષોનું વિતરણનું કાર્યક્રમ નર્સરીના સહયોગથી વિતરણ કાર્યક્રમ હાથ ધરી કેળવણી નિરીક્ષક ટંકારાના જાળીયા સાહેબ દ્વારા વૃક્ષ વિતરણ અને વૃક્ષ વાવવાનું કાર્યક્રમ હાથ ધરેલ