આજે : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ચૂંટણીલક્ષી મીટીંગ યોજાશે

તા 9 -7-2024 ને મંગળવાર ના રોજ આવનારી ચૂંટણી લક્ષી મિટિંગ માટે તેમજ મોરબી જીલ્લા ના અમુક પ્રશ્નો ની ચર્ચા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી , ગોપાલભાઈ ઇટાલિયા, મનોજ ભાઈ સોરઠીયા , ધારાસભ્ય હેમંતભાઈ ખવા, કૈલાશદાન ગઢવી, રાજેશભાઈ પિંડોરિયા મોરબી ખાતે આવેલ ઓમ શિવમ હોલ, બોરિયા પાટી, કેનાલ રોડ, મોરબી સાંજે 7 કલાકે ઉપસ્તિથ રહેશે