અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કારોબારીની રચના વિવિધ હોદેદારોની નિમણુક કરાઈ

ABVP મોરબી શાખા દ્વારા 9 જુલાઈ વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અંતર્ગત ઓમશાંતિ વિદ્યાલય ખાતે મોરબી નગરની કારોબારી 2024-25 ની રચના કરવામાં આવી.

ABVP મોરબી શાખા દ્વારા 9 જુલાઈ વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અંતર્ગત ઓમશાંતિ વિદ્યાલય ખાતે મોરબી નગરની કારોબારી 2024-25 ની રચના કરવામાં આવી.

1. નગર અધ્યક્ષ: મનહરભાઈ શુદ્વા
2. નગર મંત્રી: મુગ્ધરાજસિંહ ઝાલા
3. નગર ઉપાધ્યક્ષ: મૂકતાબેન સોલંકી
4. નગર સહ મંત્રી: પાર્થભાઈ મિયાત્રા
5. નગર સહ મંત્રી: પૂર્વજીતસિંહ જાડેજા
6. નગર સહ મંત્રી: ઉર્મીબેન જોષી
7. નગર કાર્યાલય મંત્રી: હર્ષલભાઈ ડાભી
8. નગર કાર્યાલય સહમંત્રી: ક્રિષ્નાભાઈ સનુરા
9. સોશિયલ મીડિયા સંયોજક : શનીભાઈ ધંધુકિયા
10. સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ સંયોજક: દિવ્યરાજસિંહ ઝાલા
11. સ્ટુડન્ટ ફોર સેવા સંયોજક: સતપાલભાઈ મકવાણા
12. નગર કોષાધ્યક્ષ: જશવંતભાઈ મીરાણી
13. હોસ્ટેલ સંયોજક: આર્યનભાઈ મહાલિયા
14. 10+2 સંયોજક : વૈભવભાઈ વ્યાસ
15. રમગમત સંયોજક: મયંકભાઈ ભાડજા
16. રાષ્ટ્રીય કલામંચ સંયોજક: નિશાબેન ચાવડા

કારોબારી સદસ્ય:
17. હેતભાઈ મકવાણા
18. હર્ષભાઇ વડગામા
19. નકુલભાઇ ધ્રાંગધરિયા
20. ધવલભાઇ મકવાણા
21. મંગલભાઈ સાલાણી
22. નયનભાઈ ભોરણીયા