વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા વિષય પર ચિત્ર-સ્પર્ધા અને વક્તૃત્વ-સ્પર્ધા રાખવામાં આવેલ જેમાં પ્રથમ, દ્રિતીય, અને તૃતીય નંબર આપવામાં આવેલ. નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવેલા
ચિત્રસ્પર્ધામાં કુડેચા શિવમ રઘુભાઇ, ભીમાણી જીતેન્દ્ર ઉગાભાઈ અને ગિંગોરા રેખા મનુભાઈ તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં આગલ હરેશ ધીરુભાઈ, બોરીચા મૈત્રી સંજયભાઈ અને ગરિયા યુવરાજ ખીમાભાઈ સ્પર્ધા બાદ દરેક બાળકોને સ્વચ્છતા કીટ અને નાસ્તો આપવામાં આવ્યો હતો.
ત્યાર બાદ વૃક્ષારોપણ માટે 10 બાળકોને રોપા આપવામાં આવ્યા અને શાળામાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.