https://awards.gov.in પરથી તમામ વિગતો મેળવી શકાશે
ભારત સરકારના નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, નવી દિલ્હી દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રમાં ખુબ જ ઉમદા કાર્ય કરનાર વ્યક્તિ અને સંસ્થાઓને સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર – ૨૦૨૫નો વાર્ષિક એવોર્ડ આપવામાં આવે છે. આ અંગેની તમામ વિગતો https://awards.gov.in પરથી મેળવી શકાશે તેમજ ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં https://awards.gov.in પર નોમિનેશન કરવા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.