મોરબી એક્સપ્રેસ ના ન્યુઝ ફાઉન્ડર તેમજ જી.ટીવી ન્યુઝ તેમજ જનતા કી જાનકારી ન્યુઝ પેપર ના પત્રકાર અશોકભાઈ ખરચરિયા નો જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ
મોરબીના પત્રકાર અશોકભાઈ ખરચરીયા નો આજે જન્મદિવસ મોરબી ઈલેક્ટ્રોનીક તથા પ્રિન્ટ મીડીયાના પત્રકાર અશોકભાઈ ખરચરીયાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે મિત્ર વર્તુળ અને સગાસ્નેહીજનો હિતેચ્છુઓ મિત્રો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે પોતે મોરબી જીલ્લામાં જી.ટીવી. ન્યુઝ તેમજ જનતા કી જાનકારી ન્યુઝ પેપર તેમજ મોરબી એક્સપ્રેસ ના ફાઉડર સહીત અન્ય બે વેબ ચેનલના રીપોર્ટર તરીકે પત્રકારત્વમાં સતત પ્રયત્નશીલ રહી પ્રજાના પ્રશ્નોને અને સમસ્યાને વાચા આપી પ્રશ્નોને જડમુડથી ઉકેલી નાખીને પત્રકારત્વ ધર્મ ઈમાનદારી પુર્વક નિભાવી તટસ્થ કામગીરી કરી રહ્યા છે
અશોક ખરચરીયા શાંત સુશીલ સ્વભાવના હોય મહેનતુ એવા કે નાની ઉંમરે લોકોમાં સારી એવી લોકચાહના મેળવી છે ત્યરે આજે તેમના જન્મદિવસે વહેલી સવારે ભગવાન માતાજીના આશિર્વાદ લઈને આજે મિત્રો અને પરિવારો સાથે પોતાના જન્મદિવસની શાનદાર ઉજવણી કરશે અશોકભાઈ તેમના મિત્રો હિતેચ્છુઓ સગાવ્હાલાઓ પત્રકારમિત્રોએ રિપોર્ટર અશોકભાઈના મોબાઈલ નંબર પર (9913442275) શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે ઉપરાંત તેમના સાથી મિત્રો અને મોરબીના જાણીતા વડીલો સહીતનાઓ પત્રકાર મિત્રોએ અશોકભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ફેસબુક વોટસએપ પર નામી અનામી મિત્રો દ્વારા જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે