ટંકારા પડધરી ના ધારાસભ્ય ,સમૂહ લગ્ન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર અને વાંકડા ગામ સમસ્ત વૃક્ષારોપણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વાંકડા ગામ સમસ્ત અંદાજે 50 વૃક્ષો વાવી બગીચો બનાવવાનું નક્કી કરેલ પણ ગામ લોકો નો ઉત્સાહ હોય 351 વૃક્ષો વાવી બગીચા નું નિર્માણ કર્યું
આજ ના સમય ની જરૂરિયાત જરૂરિયાત છે કે વૃક્ષો વગર ઉઘાર નથી હાલ પ્રદૂષણ દીન પ્રતિદિન વધી રહ્યું છે તો વૃક્ષો વાવી પ્રદૂષણ ઘટાડી શકાય અને ગામે ગામે આવો સંકલ્પ કરી વધુ માં વધુ વૃક્ષો વાવો તેવી અપેક્ષા
મોરબી સમુહ લગ્ન સમિતિ પીંજરા અને વૃક્ષો આપે છે તો વધુ માં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ ને હરિયાળુ બનાવવામા સહભાગી બનીએ સૌ નો સાથ સૌ નો વિકાસ.