મોરબી નગરપાલિકાને લગતી ફરિયાદો/પ્રશ્નો સાંભળવા માટે જાહેર સુખાકારી ના હેતુથી અને પ્રશ્નોના નિકાલ કરવા અંગે નગરપાલિકા કચેરી ખાતે આગામી માસમાં દર મંગળવારે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ ચીફ ઓફિસર તથા કલેકટર હાજર રહેશે.
દર બુધવારે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ વહીવટદારશ્રી હાજર રહેશે., દર શુક્રવારે બપોરે ૦૪:૦૦ થી ૦૬:૦૦ ચીફ ઓફિસર તથા ધારાસભ્ય હાજર રહેશે., દર મહિનાના પ્રથમ તથા ત્રીજા શનિવારે બપોરે ૦૪:૦૦ થી ૦૬:૦૦ ચીફ ઓફિસર હાજર રહેશે તેવું ચીફ ઓફિસરએ તેમની યાદીમાં જણાવ્યું છે