મોરબી : અગત્યના ડોક્યુમેન્ટ સાથે પાકિટ ખોવાયેલ છે

મોરબી નવા બસ સ્ટેન્ડ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા થી ઉમિયા સર્કલ વચ્ચે મયુરભાઈ ઉભડીયાનુ પાકિટમાં અગત્યના ડોક્યુમેન્ટ છે બપોરે 12 વાગ્યાની આસપાસ ખોવાયેલ છે

કોઈ ને મળે તો આ નંબર પર સંપર્ક કરવો +91 81419 86026