Morbi મોરબી : અગત્યના ડોક્યુમેન્ટ સાથે પાકિટ ખોવાયેલ છે By admin - August 9, 2024 WhatsAppTelegramFacebookTwitter મોરબી નવા બસ સ્ટેન્ડ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા થી ઉમિયા સર્કલ વચ્ચે મયુરભાઈ ઉભડીયાનુ પાકિટમાં અગત્યના ડોક્યુમેન્ટ છે બપોરે 12 વાગ્યાની આસપાસ ખોવાયેલ છે કોઈ ને મળે તો આ નંબર પર સંપર્ક કરવો +91 81419 86026