સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે ત્યારે આ આઝાદીના અનેરા ઉત્સવને ઉજવવા માટે અને આ ઉત્સવ ને સજાવવા માટે શાળાઓમાં ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે
ત્યારે મારી શાળા સુલતાનપુર પ્રાથમિક શાળા માં પણ તારીખ:8/8/2024 ના રોજ રંગોળી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો એ હોંશે હોંશે ભાગ લીધો હતો અને ત્યારબાદ નંબર પણ આપવામાં આવ્યા હતા