મોરબીના યુવા પત્રકારની લાડલી પુત્રી ધ્રુતીનો આજે જન્મદિવસ

વ્યાસ પરિવારના વ્હાલ ના દરિયા મા ઊછરેલી ને ફુલવાડી ના ફૂલોની જેમ ખીલેલી નન્હીં સી પ્યારીસી પરી મૉરબી ના યુવા પત્રકાર સંદિપ વ્યાસ અને ક્રિષ્નાબેનની લાડકવાયી પુત્રી ધ્રુતીનો આજે તા.9 ને શુક્રવાર જન્મ દિવસ હૉય તેમના જન્મ દિવસે.તેના મમ્મી,પપ્પા,દાદા રમેશભાઈ દાદી પુષ્પાબેન,કાકા તરુણભાઈ સગાસંબંધીઓ,સહીતના જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી શુભકામનાઓ ના ફૂલોની વર્ષા કરી રહ્યા છે.