આપણે જે આઝાદીની ઉડાન ભરી રહ્યા છીએ એ આઝાદીના આનંદનો આજે અનેરો 78મો સ્વતંત્રતા પર્વ શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામાં હર્ષભેર ઉજવાયો આ પ્રસંગે ગ્રામજનો,વાલીગણ અને વિદ્યાર્થીઓ અને શિક્ષક પરિવાર હાજર રહી આ પર્વને પ્રેમથી પ્રગટાવી અને આનંદથી ઉજવ્યો હતો અને બાળકો એ પોતાના સુંદર વક્તવ્યો અને ગીતો રજૂ કર્યા હતા આમ આ આઝાદીનો અમૃત સમો સ્વાતંત્ર્ય દિન ધામધૂમથી ઉજવાયો હતો અને છેલ્લે આચાર્યશ્રી એ પોતાનું વક્તવ્ય રજૂ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો