રોટરીગ્રામ (અ.) પ્રા. શાળામાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી જેમાં નારાઓના નાદ સાથે બુલંદ અવાજે રેલી કાઢવામાં આવી .
ત્યારબાદ નિયત સમયે ગામના આગેવાન પાંચોટીયા યોગેશભાઈ જેરામભાઈ અને પાંચોટીયા રાજેશભાઈ પ્રભુભાઈ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ તકે SMC ના અધ્યક્ષ પાંચોટીયા કિરીટભાઈ માવજીભાઈ અને ગામના લોકો, વિદ્યાર્થીઓ શિક્ષકો વગેરે એ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. યોગેશભાઈ અને રાજેશભાઈ તરફથી શાળા વિકાસમાં પાંચ – પાંચ હજાર રૂપિયા દાન આપવામાં આવેલ તેમજ કિરીટભાઈ તરફથી નાસ્તો કરાવવામાં આવેલ તેમ શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવાની યાદીમાં જણાવવામાં આવેલ છે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/ayush-finel-771x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/poster-900x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)