મોરબી ખાતે આવેલ વિશ્વ વિખ્યાત મોલાઈ રાજા સાહેબ દરગાહ ખાતે “૭૮’ મા સ્વતંત્રય દિન ની ઉજવણી હર્ષ અને ઉત્સારૂ ભેર કરવામાં આવેલ જે અંગતે તમામ આયોજક મોલાઈ રાજા સાહેબ દરગાહ ના મેનેજર જનાબ ખોજેમભાઈ અને મૂલ્લા અબ્બાશભાઈ દ્વારા કરવામાં આવેલ
આ પ્રસંગે સુરત મુકામે થી આસરે ૭૫ વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ અને મદ્રાસા યુસુફીયા આસરે ૨૦૦ જેટલા સ્ટુડન્ટો દ્વારા રાષ્ટ્રગાન અને વિવિધ કાર્યક્રમો ચજ્વિા મા આવેલ ત્યા સ્વંરૂપ મા આશેરે ૫૦૦ થી વધુ લોકો એ ભાગ લીધો હતો
જેમા મુખ્ય મેહમાન નગરપાલિકા ના માજી પ્રમુખ અનોપસિંહ ભાઈ જાડેજા હેલ્થ હાઈજીનીંગ કમીટીના ચેરમેન આશીફભાઈ ધાંચી વિવિધ સમાજના અગ્રણી ઓ ઉપસ્થિત રહેલ હતા અને દરગાહ ખાતે મોરબી આમીલ જનાબ શૈખ મુર્તઝાભાઈ યમાની દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ હતુ આ આયોજન સૈફી જમાત કમેટી મદ્રાસા કમેટી દ્વારા કરવામાં આવેલ હતુ