Morbi મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ By admin - August 19, 2024 WhatsAppTelegramFacebookTwitter મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની અને મહિલા મોરચાના હોદ્દેદારોએ સાથે મળી મોરબી જિલ્લા ખાતે આવેલ સબના જેલર તથા કર્મચારીઓને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી અને પવિત્ર રક્ષાબંધન દિવસની ઉજવણી કરેલ.