મોરબી: વાકાનેર થવા ખાતે સ્વયંભૂ ભંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ॐ ઉમા ભંગેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પ્રમુખ શ્રી દ્વારા હસરાજભાઈ હાલપરા આયોજિત ભવ્ય દેવી ભાગવત સપ્તાહ પ્રારંભ
તા. -4-9-24 ને બુધવાર થી તા. 12-9-24 સુધી કથાના વક્તા સંત શ્રી રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં વ્યાસપીઠ વિરાજમાન સંગીત મય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે કથા નો સમય સવારે 9:00 થી 12:00 બપોરે 2:00 થી 5:00 કથામાં દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે દરરોજ બપોરે ભક્તો માટે મહા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટશ્રીઓ હસરાજ બાપા હાલપરા તેમજ સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.