મોરબી શહેર પેટા-૦૨ વિભાગ હેઠળ આવતા ચિત્રકુટ ફીડર વિસ્તારમાં વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ તારીખ ૧૨/૦૯/૨૦૨૪ ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રહેશે

ચિત્રકુટ ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરે ૩:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો માં પુરવઠો બંધ રહેશે.

નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.