ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા વેલકમ નવરાત્રી-2024નું આયોજન

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા વેલકમ નવરાત્રિ-2024નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 2 ઓક્ટોબરને રાત્રે 8 કલાકે માં ગરબી મંડળ ગ્રાઉન્ડ, ઉમા ટાઉનશીપ સામે મોરબી ખાતે વેલકમ નવરાત્રિનું આયોજન થવા જય રહ્યું છે. જેમાં કલર ટીવી, ઓવન, ઇન્ડક્શન જેવા અઢળક ઈનામોની વણઝાર રાખવામાં આવી છે.

તેમજ પાસની કિંમત માત્ર 100 રૂપિયા છે. તો જલ્દીથી પાસ મેળવવા માટે પ્રીતિબેન દેસાઈ મો.93289 70499, મનિષાબેન ગણાત્રા મો.82382 82420, પાયલબેન આસર મો.90339 33817, પુનમબેન હિરાણી મો. 99795 74149, કોમલબેન આચાર્ય મો.94282 60214, સુનિતાબેન દોશી મો.94291 56731, પારૂલબેન પરમાર મો.83200 00603 પર વધુ માહિતી માટે સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યુ છે