મોરબી જિલ્લા યુવા ભાજપની સદસ્યતા અભિયાન સંદર્ભે બેઠક યોજાઈ

બેઠકમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટે વિશેષ ઉપસ્થિત રહી સદસ્યતા અભિયાન અને આગામી કાર્યક્રમને લઈને માહિતી આપી હતી. આ ઉપરાંત આ બેઠકમાં આ બેઠક માં પ્રદેશ યુવા મોરચા ના મહામંત્રી ડૉ નરેશભાઈ દેસાઈ , જિલ્લા ભાજપ મહામંત્રી કે એસ અમૃતિયા ,જેઠાભાઈ મિયાત્રા , પ્રદેશ યુવા મોરચા મંત્રી નિલેશભાઈ ચુડાસમા , મોરબી જિલ્લા યુવા મોરચા ના પ્રભારી હર્ષિત કાવર મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગર ભાઈ મહાવીરસિંહ જાડેજા , સુખદેવ દેલવાડીયા, જિલ્લા યુવા મોરચા મહામંત્રી શ્રી શક્તિસિંહ જાડેજા , પૂર્વ જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિશાલ ઘોડાસરા ,શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ પટેલ,શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા સહિત તમામ મંડળ પ્રમુખ તેમજ જિલ્લા ના આગેવાન મિત્રો સહિત મોટી સંખ્યા માં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.