અમરેલી બાવન ગામ કડવા પટેલ સમાજ દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી જીલ્લાના 52 ગામોના કડવા પાટીદાર સમાજના લોકોએ ભાગ લીધો હતો.
આ મહોત્સવમાં આયુષ હોસ્પિટલ મોરબીની મેડિકલ ટીમે સૌને આરોગ્ય અંગે સલાહ આપી હતી. આયુષ હોસ્પિટલની મેડિકલ ટીમે દરેકનું હેલ્થ ચેકઅપ કર્યું અને યોગ્ય સલાહ આપી અને દરેકનું હેલ્થ ચેકઅપ કર્યું. આ હેલ્થકૅમ્પ માં 260 થી વધુ લોકોએ લાભ લીધો હતો.