Aayush Hospital- Morbi Mega walk in Interview 10.11.2024 – રવિવાર, સમય સવારે 9 થી સાંજે 7 અને 11.11.2024 – સોમવાર, સમય સવારે 9 થી સાંજે 7 તે જ દિવસે તમામ હોદ્દા ફાઇનલ કરવામાં આવશે અને ઓફર લેટર્સ પણ તે દિવસે આપી દેવામાં આવશે. મોરબીની બહારથી ઇન્ટરવ્યુમાં આવનાર વ્યક્તિઓને બસ ભાડા, જમવાની અને રહેવાની સુવિધા આપવામાં આવશે. Contact Number- 81407 00048 / 83199 24674