તારીખ ૨૪/૦૧/૨૦૨૫ ના રોજ આયુષ હોસ્પિટલ ખાતે’ વિશેષ નેશનલ ગર્લ ચાઇલ્ડ દિવસની ઉજવણી કરવામાં આવી આ ખાસ દિવસ નિમિતે આયુષ હોસ્પિટલ ખાતે જન્મેલી દરેક દિકરીઓ નું સ્વાગત કરવામાં આવ્યું તેમજ તેમની માતા નું ખાસ સન્માન કરવામાં આવ્યું અને દિકરીના સારા સ્વાસ્થ્ય માટેની સુભકામનાઓ પાઠવવા આવી અને ખાસ કિટનું વિતરણ કરવામાં આવ્યું.



