મોરબીનો 6 વર્ષ ના માસુમ બાળકે રોજુ રાખી ખુદાની ઇબાદત કરી

મોરબી: હાલમા રમજાન માસ ચાલી રહ્યો છે મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોજા રાખી રહ્યા છે અને મસ્જિદોમાં નમાજ તરાવીહ પડી રહ્યા છે રમજાન માસ દરમિયાન વહેલી સવારે ૦૫:૦૦ વાગ્યા થી ખાવા પીવાનુ બંધ કરીને સાંજ ના ૦૭:૦૦ વાગ્યા પછી ખાઈ પી શકાય છે આમ ૧૪ કલાક ભૂખ્યા તરસ્યા રહેવાનું એટલે કે રોજુ ધણા મોટા લોકો પણ નથી રાખી શકતા ત્યારે એવા બનાવ પણ સામે આવે છે કે નાના નાના બાળકો પણ આખા દિવસ નુ રોજુ રાખેછે હાલમા મોરબીના એ.એસ.ન્યુઝ ના તંત્રી આમદશા શાહમદાર ના નેક ફરજંદ ઈમરાનશા આમદશા ના પુત્ર છ વર્ષ ના અમનશા એ ધગધગ તા તડકામાં ૧૪ કલાક સુધી રોજુ રાખી ને ખુદાની બંદગી કરી ઈમાન નુ સબુત પેસ કર્યું હતું ત્યારે અમનશા એ વહેલી સવાર થી શહેરી કરીને છેક સાંજે ઈફતાર કર્યો બાદ જ ખાધું પીધું હતુ અને આમ ખુબ નાની ઉમરે ખુદાને રાજી કરવા આખુ રોજુ રાખ્યું હતુ