મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે લખધીરપુર રોડ ઉપર સાહેબ સિરામિક તરફ જતા રોડ ઉપર બાવળની કાટમાં વિદેશી દારૂની 48 બોટલ કિંમત રૂપિયા 28,656 છુપાવી વેચાણ કરવાની પેરવી કરી રહેલા આરોપી વિશાલ ઉર્ફે વીશું ચંદુભાઈ ઉઘરેજા (રહે.થાન જિલ્લો સુરેન્દ્રનગર) વાળાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
