માળિયા ફાટક પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ પકડાયો

માળીયા ફાટક પાસે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન આરોપી મહેબૂબ યુસુફભાઈ મકરાણી (રહે.ચાર ગોદામ, વીસીપરા) વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 356 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.