મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા 32 પોલીસ કર્મીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની મોટાપાયે ફેરબદલ થઈ છે.
વાંકાનેર સિટીના પ્રદીપસિંહ ઝાલાની મોરબી સિટી એ ડિવિઝન, હેડક્વાર્ટરના હિતેશભાઈ મકવાણાની મોરબી સિટી એ ડિવિઝન, ટંકારાના અરજણ ગરિયાની મોરબી તાલુકા, મોરબી સિટી એ ડિવિઝનના રંજનબેન પરમારની IUCAW, મોરબી સિટી એ ડિવિઝનના ભરતભાઇ ચરમટાની હળવદ, વાંકાનેર સિટીના સુખદેવભાઈ રતનની મોરબી તાલુકા, ટંકારાના તેજાભાઈ ગરચરની મોરબી તાલુકા, મોરબી સિટી બી ડિવિઝનના શ્રદ્ધાબેન કળોતરાની હળવદ, મોરબી સિટી એ ડિવિઝનના ઉજ્જવલકુમાર ટાપરિયાની મોરબી સિટી બી ડિવિઝન, માળિયાના સંજય બાલાસરાની મોરબી સિટી એ ડિવિઝન, મોરબી તાલુકાના જીલુભાઇ ગોગરાની ટ્રાફિક શાખા, હેડક્વાર્ટરના સતિષકુમાર ગરચરની મોરબી સિટી બી ડિવિઝન, હેડ ક્વાર્ટરના પરાગભાઈ કુંભારવાડીયાની ટ્રાફિક શાખા, હળવદના વિજયભાઈ બારની મોરબી સિટી બી ડિવિઝન, મોરબી સિટી બી ડિવિઝનના જયેશકુમાર ચાવડાની માળિયા, મોરબી સિટી એ ડિવિઝનના મુકેશકુમાર વાસાણીની વાંકાનેર તાલુકા, હેડ ક્વાર્ટરના અજિતકુમાર સોલંકીની વાંકાનેર તાલુકા, એમટીના વિજયસિંહ સોલંકીની એમટી (એટેચ સાયબર ક્રાઈમ), મહિલા પોલીસ સ્ટેશનના સજ્જનબેન સોલંકીની હેડ ક્વાર્ટર (એટેચ નેત્રમ), ટ્રાફિક શાખાના ગીરીશકુમાર મારૂણીયાની મોરબી તાલુકા, હેડ ક્વાર્ટરના યોગેશદાન ગઢવીની હળવદ, વાંકાનેર તાલુકાના ભરત બાવળિયાની હેડ ક્વાર્ટર, મોરબી તાલુકાના ભુપતભાઇ પરમારની હેડ ક્વાર્ટર, એલસીબીના ભાવેશકુમાર મિયાત્રાની હેડ ક્વાર્ટર, હેડ ક્વાર્ટરના અશોક ખાંભરાની એમટી ( એટેચ એલસીબી), એસઓજીના આશીફ ચાણકિયાની એલસીબી, મોરબી સિટી એ ડિવિઝનના જ્યવંતસિંહ ગોહિલની મોરબી તાલુકા, માળિયાના સમરથસિંહ ઝાલાની હેડ ક્વાર્ટર, માળિયાના વનરાજસિંહ બાબરીયાની હેડ ક્વાર્ટર, મોરબી તાલુકાના જયસુખલાલ વસીયાણીની એલસીબી, એસઓજીના રસિકકુમાર કડીવારની હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે.




