મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારી મિત્રોના પરિવારીક સંબંધો વિકસાય અને એક બીજાને મદદરૂપ થઈ શકે એ હેતુ થી કર્મચારી મિત્રોનું ચતુર્થ પરિવારીક સ્નેહમિલન તા. ૨૬/૪/૨૫(શનિવાર) ના રોજ યોજાવા જઈ રહ્યું છે.
સ્નેહમિલન માં તારીખ ૧/૧/૨૪ પછી નિવૃત અને નવનિયુક્ત થયા હોય એવા કર્મચારીઓ નું સન્માન કરવા માં આવશે જે માટે તેઓ એ પોતાનુ રજીસ્ટ્રેશન કનુભાઈ ચૌહાણ મો. 9712233686 પાસે લખવવા નું રહેશે.



સ્નેહમિલન માં કર્મચારી પરિવાર ના બાળકો નું SSC/HSC/GRADUATION/ MASTERS નું મેરીટ આધારે ૧,૨ અને ૩ નંબર આપી ને સન્માન કરવા માં આવશે જે બાબત નું રજીસ્ટ્રેશન રાહુલભાઈ પરમાર મો. 9429316821 પર કરાવવા નું રહેશે.
મોરબી જિલ્લા ના કર્મચારીઓ પોતાનુ રજીસ્ટ્રેશન નીચે મુજબ ના કર્મચારીઓ પાસે કરાવી લે
મોરબી તાલુકો:
કુલદીપભાઈ સોલંકી- 9998172431
રમેશભાઈ ચાવડા- 9638203199
જશવંતભાઈ ચાવડા- 8780345808
માળિયા તાલુકો:
રાજેશભાઈ મકવાણા- 9909173873
અશોક મકવાણા- 7990808993
ટંકારા તાલુકો:
જશવંતભાઈ ચાવડા- 9909874176
મહેશભાઈ રાણવા- 9687440025
વાંકાનેર તાલુકો:
ચેતનભાઈ બોસીયા- 9978980179
નરેન્દ્રભાઈ કાલરીયા- 9722500197
રમેશભાઈ જાદવ- 8511396056
હળવદ તાલુકો:
ઈશ્વરભાઈ પરમાર- 9601066996
હીરાલાલ રાઠોડ- 9427456309
સુનિલભાઈ મકવાણા- 9904843749
કાર્યક્રમ ની તમામ પ્રકાર ની વિગતો અને પુછપરછ નીચે મુજબ ના નંબર પર જાણી શકશો.
ચમનભાઈ ડાભી- 9825795977
