મોરબી જીલ્લાના હળવદ રહેતા મુનાભાઈ ગોલતરની પાંચ વર્ષની જીયાંશી ગોલતર નામની દીકરી આજે મોરબીના જેતપર ગામેથી બપોરે 1 વાગ્યાની આસપાસ ગુમ થયેલ છે. જે કોઈને પણ મળે તો મોરબી તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ મો.7567528602 અથવા મોરબી કંટ્રોલ રૂમ મો.02822 243478, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મો.63596 26066 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે

