મોરબીમાં રહેતા પરિવારના આશાસ્પદ યુવાન નદીમ સલીમભાઈ મકરાણીને કેન્સર થયું છે.છેલ્લા કેટલાક સમયથી તેઓ આ કેન્સરની સારવાર કરાવી રહ્યા છે દીકરાને બચાવવા તમામ યથાશક્તિથી તેઓએ પ્રયત્ન કર્યા છે.યુવાનના પિતા સરકારી નોકરિયાત હતા પરંતુ દીકરાને કેન્સર થવાથી તેઓ પણ આઘાતમાં બીમાર પડી ગયા છે.પોતાની બીમારી અને દીકરાની કેન્સરની સારવારમાં તેઓની તમામ મિલકત અને મૂડી પૂર્ણ થઈ ગઈ છે.
તેમના બહેન બનેવી એ પણ યથાશક્તિ મુજબ તમામ મદદ કરી પરંતુ હવે માતા પિતાની આશા સમાન દીકરાને જીવાડવા માટે આ કેન્સરની સારવાર માટે આશરે ૧૭ લાખનો ખર્ચ કરવો પડે તેમ હોય અને આ પરિવારને મદદ ની જરુર છે તો દરેક સેવાભાવી સંસ્થાઓ,દરેક લોકો આ યુવાનની મદદે આવે અને યથાશક્તિ રૂપે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવી મદદ કરે તેવી પરિવાર વતી અપીલ કરવામાં આવી છે.અને આ પોસ્ટની વધુને વધુ લોકો સુધી પહોંચાડીને પણ મદદ થઈ શકે છે.



બેંક ની વિગતો નીચે પ્રમાણે છે.
બેંક એકાઉન્ટ નામ:મકરાણી નદીમ સલીમભાઈ
બેંક:બેંક ઓફ બરોડા
એકાઉન્ટ નંબર:03630100037277
Ifsc કોડ:BARB0MORVIX (પાંચમો અક્ષર ઝીરો છે)
મોબાઇલ નંબર: 8153900047
એડ્રેસ:ભવાની ચોક, નાની બજાર રોડ, શિવમ પ્લે હાઉસની સામે, સુથાર સમાજવાડી ની બાજુમાં, વિશ્વકર્મા મંદિરની સામે, મોરબી ઓનલાઈન પેમેન્ટ થી મદદ કરવા માટે ક્યુઆર કોડ સ્કેનર.
