મૂળ મોરબીના રહેવાસી અને નિવૃત ગુજરાત મેરિટાઇમ બોર્ડ નવલખી પોર્ટના કર્મચારી દિપકભાઈ કાંતિલાલ મહેતા (ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી મણિયારી મહેતા) ના સુપુત્ર ધર્મેશભાઈ દિપકભાઈ મહેતા (ઉ.વ. ૪૦) તે શૈલેષભાઈ કાંતિલાલ મેહતા(નિવૃત નવલખી પોર્ટે કર્મચારી),હિતેષભાઇ કાંતિલાલ મહેતા અને જયકાંતભાઈ કાંતિલાલ મહેતા (નિવૃત નવલખી પોર્ટ કર્મચારી) ના ભત્રીજા તેમજ મોરબી ના સિનિયર પત્રકાર અતુલભાઈ જોશી અને અમદાવાદ રહેવાસી ચિરાગભાઈ દવે ના સાળાનું તા. ૨૪/૦૪/૨૦૨૫ ચૈત્રી વદ અગિયારસ ને ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે
સ્વર્ગસ્થનું બેસણું આગામી તારીખ ૨૬/૦૪/૨૦૨૫ ને શનિવાર ના રોજ સાંજે ૪.૦૦ કલાકથી ૬.૦૦ કલાક સુધી ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર – ૫ “બ્રહ્માણી નિવાસ” જીઆઈડીસી પાછળ શનાળા રોડ મોરબી – ૧ તેના નિવાસસ્થાને ખાતે રાખેલ છે.



લી.
– દિપકભાઈ કાંતિલાલ મહેતા (પિતા)
– ઇલાબેન દિપકભાઈ મહેતા (માતા)
– અંકિતાબેન ધર્મેશભાઈ મહેતા (પત્ની)
– ક્રીશાંત ધર્મેશભાઈ મહેતા (પુત્ર)
– પ્રીતિબહેન ચિરાગકુમાર દવે (બહેન)
– રિદ્ધિબહેન અતુલકુમાર જોશી (બહેન)
– મિસરી ચિરાગ કુમાર દવે (ભાણેજ)
– દેવ ચિરાગકુમાર દવે (ભાણેજ)
– વ્યોમ અતુલકુમાર જોશી(ભાણેજ)
– તથા સમગ્ર મહેતા પરિવારના જય શ્રી કૃષ્ણ… જય મહાદેવ…
પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવ અને કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી સુરાપુરા દાદા સદગત ના આત્માને શાંતિ અને વહેલામાં વહેલું મોક્ષ સુખ પ્રાપ્ત કરાવે તેવી ઈષ્ટ દેવ અને દેવાધિદેવ મહાદેવ કુળદેવી અને સુરાપુરા દાદાને પ્રાર્થના.
