મોરબી નિવાસી કંકુબેન કેશુભાઈ સોલંકીનું દુઃખદ અવસાન

મોરબી : મૂળ પાનેલી ગામના વતની હાલ મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ બૌદ્ધનગર નિવાસી કંકુબેન કેશુભાઈ સોલંકી (ઉ.વ.78) તે સ્વ કેશુભાઈ પોપટભાઈ સોલંકીના ધર્મપત્ની તેમજ નવનીતભાઈ કેશુભાઈ સોલંકી, ગોપાલભાઈ સોલંકી ( મોરબી તાલુકા ભાજપ અનુસૂચિત જાતિના પૂર્વ પ્રમુખ) રાજુભાઈ, દિવાળીબેન, કાંતાબેન, મોનાબેનના માતૃશ્રી અને મયુરભાઈ, જયેશભાઇ, મનીષભાઈ, સિદ્ધાર્થ, પ્રિન્સ, નિકિતાબેન ધારાબેનના દાદીમાંનુ

તેમજ લીલાબેન, ઉષાબેન, સુનિતાબેનના સાસુ તથા પારુંબેન, મધુબેનના દાદી સાસુનું તા.27/4/2025ના રોજ દુઃખદ અવસાન થયું છે.