કહેવાય છે કે મોર ના ઇંડા ચિતરવા નો પડે પાટીદાર ધામના પ્રમુખ કિરીટભાઈ ની પુત્રી ફાર્મસી માં ટોપ ટેન માં ઝળહળી આર. કે. યુનિવર્સિટી રાજકોટ માં ફાર્મસી નું રિઝલ્ટ આવ્યું તેમાં પાટીદાર ધામ મોરબી ના પ્રમુખ ની પુત્રી દેકાવડીયા દ્રષ્ટિ કિરીટ ભાઈ ટોપ ટેન માં ઝળહળી.
બી. ફાર્મ ના સેમેસ્ટર 7 માં 9 માં નંબર સાથે ટોપ ટેન માં સામેલ થયેલ છે તેમને સમાજ,કુટુંબ, પરિવાર ,સગા વહાલા,સંબંધી,બહેનપણી, મિત્ર વર્તુળ તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે



