Halvad હળવદમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મૃત્યું By admin - June 16, 2025 WhatsAppTelegramFacebookTwitter હળવદના ગોરી દરવાજા પાસે રહેતા શનિભાઈ ભગવાનજીભાઈ પરમાર નામના 25 વર્ષિય યુવાન સરા રોડ રઘુનંદન સોસાયટી પાછળ વાડીની ઓરડીમાં હતા ત્યારે બોર્ડમાં ઇલેક્ટ્રિક શોક લાગતાં યુવાનનું મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ માંલે વધુ તપાસ હાથ ધરી છે