Morbi આયુષ હોસ્પિટલને મળ્યું NABH પ્રમાણપત્ર By admin - June 17, 2025 WhatsAppTelegramFacebookTwitter NABHએ ભારત સરકાર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે, જે હોસ્પિટલના વિવિધ પાસાઓ તપાસી તેને પ્રમાણપત્ર આપે છે, આ પ્રમાણપત્ર ધરાવતી હોસ્પિટલ દર્દી માટે સૌથી વિશ્વાસપાત્ર હોય છે તમારો 10 વર્ષોનો વિશ્વાસ અમને બનાવે ખાસ.