ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
“Yoga for One Earth, One Health”
11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ઉપસ્થિત રહેવા જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ છે તા.૨૧.૬.૨૦૨૫ ને શનિવાર, સમય સવારે ૫.૩૦ કલાકે, સ્થળ. મણિ મંદિર, મોરબી





પ્રેરક ઉપસ્થિતિ સ્વપ્નિલ ખરે, IAS માન.કમિશ્નર, મોરબી મહાનગરપાલિકા
વિશેષ અતિથિ સંજયકુમાર સોની, નાયબ કમિશ્નર મોરબી મહાનગરપાલિકા, કુલદિપસિંહ વાળા, GAS નાયબ કમિશ્નર મોરબી મહાનગરપાલિકા
યોગ શિબિરાર્થીઓ માટે સામાન્ય સૂચના
નાગરિકોએ સવારે ખાલી પેટે આવ્યું
દરેક નાગરિક ખુલ્લો સારો પોશક પહેરવે આવશ્યક છે. બર્મુડા, ટૂંકી ચડ્ડી વગેરે વસ્ત્રો પસંદ ન કરવા
મહિલાઓએ સલવાર કુર્તી ડ્રેસ પહેરવા જેથી યોગ અભ્યાસ માટે અનુકુળ રહે
શક્ય હોય તો સફેદ વસ્ત્રો પહેરવ
નાગરિકોએ સામથી 30 મિનિટ વહેલા આવી સ્થાન સંભાળી લેવું પહોચવાનો સમય સવારે ૫.૩૦ વાગ્યે
