મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના PHN તરીકે ફરજ બજાવતા કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગમા પી. એચ. એન. તરીકે ફરજ બજાવતા ભાવનાબેન પટેલ વય નિવૃત થતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ના અધ્યક્ષ સ્થાને ભાવભરી વિદાય આપવા આવેલ.

ભાવનાબેન નિવૃત્તિ નાં સમયમાં પ્રકૃતિ નો ખુબ ખુબ પ્રેમ પ્રાપ્ત કરો, સંસ્કૃતિ નું સિંચન અને લીલી વનરાયું જીવનમાં સતત હરિયાળી પ્રાપ્ત કરાવે અને આકાસમાં ટગમગતા તારાઓ નિવૃત જીવન મા ખુબ જ રોશની ફેલાવે અંતરિયામી અંગોનું આરોગ્ય પ્રદાન કરે તેમજ પ્રભુ નો પ્રેમ સતત પ્રાપ્ત થાય તેવી પ્રભુ પ્રાર્થના સાથે – નિવૃત જીવન ખુબ જીવો, સારું જીવો, સુંદર જીવો ની અભિલાશા સહ મોરબી જિલ્લા આરોગ્ય પરિવાર