મોરબી અને વાંકાનેરની બે સંસ્થા દ્વારા કીડિયારું ભરેલ શ્રીફળને જંગલ મુકાયા
જડેશ્વર જીવદયા ગ્રુપ, વાંકાનેર તથા યુવા શક્તિ ગ્રુપ, મોરબી દ્વારા જડેશ્વર મહાદેવ મંદિર પાસે વડસર તળાવ ના જંગલ વિસ્તાર મા કીડીઓને ખોરાક મળતો રહે તે માટે ૫૦૦ થી પણ વધારે કીડિયારું ભરેલ શ્રીફળને જંગલ માં મૂકવામાં આવ્યા હતા





