માળિયા તાલુકાના વેજલપર ગામના વતની ખેડૂત પુત્ર દિવ્યેશભાઈ સંઘાણી નો આજે જન્મ દિવસ છે. તેઓ હર હંમેશા સમાજ સેવા અને દરેક સેવાકિય પ્રવૃતિમાં અગ્રેસર હોય છે અને હાલ તેવો મિશન નવભારત મોરબી જીલ્લાના મંત્રી છે.
દિવ્યેશભાઈ જે ક્ષેત્રે હોય ત્યાં થી શક્ય હોય તે રીતે લોકોને ઉપયોગી થવું અને સકારાત્મક વલણ રાખવું એવો જીવનમંત્ર ધરાવતા એવા દિવ્યેશ સંઘાણીના જન્મ દિવસના અવસરે સગા સબંધી મિત્રવર્ગ અને શુભેચ્છકો તરફથી તેમના મો.૯૯૦૪૧ ૧૩૪૨૪ પર શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે અને “સક્ષમ ન્યૂઝ” ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.





