મોરબી રધુવંશી મહિલા મંડળ દ્રારા “શરદ પુનમ ગરબા મોહોત્સવનું” ભવ્ય આયોજન

મોરબી રઘુવંશી મહિલા મંડળ છેલ્લા ૧૬ વષૅ થી શરદપુનમ નાં દિવસે રાસગરબા નું આયોજન કરતા રહ્યા છે ત્યારે આ વષૅ પણ ગરબા મહોત્સવ ૨૦૨૫ નું મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે તા.૧૬/૧૦/૨૫ નાં રોજ ભવ્યાતિભવ્ય આયોજન કરવા માં આવ્યું છે ત્યારે રઘુવંશી પરીવાર નાં મહિલાઓ તથા બાળકો માટે તદન ફ્રી કોઈપણ પ્રકાર નાં ચાજઁ વિના આ ગરબા મહોત્સવ માં ભાગ લઈ શકશે અને આ આયોજન ફક્ત રઘુવંશી પરીવાર નાં મહિલા તથા બાળકો માટેજ છે. સાથે જ મોરબી રઘુવંશી મહિલા મંડળ નાં પ્રમુખ ચંદ્રિકાબેન પલાણ દ્રારા આ કાયઁક્રમ ની માહિતી તથા રુપરેખા આપવા માં આવી છે.

શ્રી રઘુવંશી મહિલા મંડળ – મોરબી આયોજિત શરદ પૂનમ ગરબા મહોત્સવ ૨૦૨૫ (ફક્ત રઘુવંશીઓ માટે જ) તદ્દન ફ્રી તારીખ. ૦૬/૧૦/૨૦૨૫ સોમવાર બપોરે 03:00 વાગ્યે, સ્થળ. લોહાણા વિદ્યાર્થી ભવન

ગ્રુપ A. 5 to 10
B. 11 to 20
C. 21 to 35
D. 36 to UP
E. 7 to 14 Boys

કાયઁક્રમ માં ભાગ લેવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતિ.
ચંદ્રિકાબેન પલાણ. 9106877148
નીલાબેન કારીયા. 9714918969
કેયુરીબેન ચગ. 9429577789
ઉમાબેન બુદ્ધદેવ. 9558486286
ડિમ્પલબેન ભીંડા. 9712157357

નિયમ
1. જજનો નિર્ણય આખરી રહેશે
2. વેલ ડ્રેસ ની હરીફાઈ નથી ફક્ત રમવામાં જ નંબર આપવામાં આવશે
3. 3 to 4 સુધી જ ટેગ આપવામાં આવશે 4 વાગ્યા પછી ટેગ માંગીને શરમ આવશો નહીં
4. પ્રોગ્રામ 4 વાગ્યે શરૂ કરી દેવામાં આવશે